Everything you need to know before lodging your tax return for the financial year 2020-21 - જાણો, વર્ષ 2020-21ના ટેક્સ રીટર્ન માટે જાહેર કરાયેલા લાભ તથા કેવા ખર્ચમાંથી બાદ મળી શકે

16:10
 
Condividi
 

Manage episode 296196348 series 2506247
Creato da SBS Radio, autore scoperto da Player FM e dalla nostra community - Il copyright è detenuto dall'editore, non da Player FM, e l'audio viene riprodotto direttamente dal suo server. Clicca sul pulsante Iscriviti per rimanere aggiornato su Player FM, o incolla l'URL del feed in un altra app per i podcast.

With the increase in work-from-home and COVID payments during the last financial year, the federal government has made changes to 2020-21 tax returns. Melbourne-based accountant Nayan Patel talks about expenses that can be deducted from taxes and things to keep in mind before applying under the 80 cents per hour scheme.

-

વર્ષ 2020-21 માટે ટેક્સ રીર્ટનનો સમય થઇ ગયો છે ત્યારે કેન્દ્રીય સરકારે કોવિડ-19ના કારણે વર્ષ 2020-21 માટે ટેક્સ રીર્ટનમાં કેટલાક સુધારા તથા લાભ જાહેર કર્યા છે. મેલ્બર્ન સ્થિત એકાઉન્ટન્ટ નયન પટેલ પાસેથી જાણો કેવા ખર્ચને ટેક્સમાંથી બાદ મળી શકે તથા કલાકદીઠ 80 સેન્ટ્સનો લાભ મેળવતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી.

1254 episodi