Here's what you need to know about Census 2021 - જાણો, વસ્તી ગણતરી 2021માં તમને લાગૂ પડતી બાબતો વિશેની સંપૂર્ણ માહિતી

10:47
 
Condividi
 

Manage episode 297677777 series 2506247
Creato da SBS Radio, autore scoperto da Player FM e dalla nostra community - Il copyright è detenuto dall'editore, non da Player FM, e l'audio viene riprodotto direttamente dal suo server. Clicca sul pulsante Iscriviti per rimanere aggiornato su Player FM, o incolla l'URL del feed in un altra app per i podcast.

The Australian Bureau of Statistics was forced to pull the Census website due to cyberattacks during the 2016 Census night. Now, with a new, state-of-the-art system, the ABS is assuring Australians of the safety of their data.

-

ઓસ્ટ્રેલિયામાં 10મી ઓગસ્ટ 2021ના રોજ વસ્તી ગણતરી યોજાશે, ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તમામ વિસાધારકોએ ગણતરીની આ પ્રક્રિયામાં ભાગ લેવો ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયો માટે કેવી યોજના અમલમાં મૂકવી તે વસ્તી ગણતરી દ્વારા જાણી શકાય છે. જોકે, વસ્તી ગણતરીમાં ભાગ ન લેવા બદલ જંગી દંડ પણ થઇ શકે છે. આવો, જાણિએ વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલી વિગતો આ અહેવાલમાં...

1254 episodi