GUJJU TALKS | Your Best Gujarati podcast

Condividi
 

Manage series 2784184
Creato da Dhanwin Acharya, autore scoperto da Player FM e dalla nostra community - Il copyright è detenuto dall'editore, non da Player FM, e l'audio viene riprodotto direttamente dal suo server. Clicca sul pulsante Iscriviti per rimanere aggiornato su Player FM, o incolla l'URL del feed in un altra app per i podcast.
I am going to be honest with you, કોઈ પણ Youtube video, Course કે Podcast consume કર્યા પછી તમે રાતોરાત સફળ નહિ થઇ શકો, But જો તમારા માં કંઈક સારુ વાંચ્યા અને સાંભર્યા પછી એને apply કરવાની ઈચ્છા હોય તો જ આ podcast ને સાંભળજો ! હું છું DHAN-WIN, અને Welcome to the ગુજ્જુ Talks ! આ Podcast માં હું તમારા માટે Internet World માંથી સારુ જ્ઞાન અને મારાં Life Experiences share કરું છું, જો તમને રોજે કંઈક નવું શીખવા ની ઈચ્છા હોય તો Gujju Talks તમારા માટે Must Subscribe Podcast છે. suggestions કે Feedback હોય તો, તમે અહીંયા અમને DM કરી શકો છો 👉 https://twitter.com/Acharya_DHANWIN?s=09

139 episodi